વ્યાયામવીર સ્પર્ધાનું ઉદ્ઘાટન શ્રી હરિહરભાઈ પટેલ, શ્રી રજનીકાંતભાઈ પટેલ અને શ્રીમતી સરલાબેન પટેલના હસ્તે તેમજ ઉત્તરસંડા કેળવણી મંડળના પ્રમુખશ્રી ઇશિતભાઈ પટેલ અને મંત્રીશ્રી કેવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.