રાજ્ય કક્ષાની નેટ બોલ સ્પર્ધા તારીખ 19 /10/25 ના રોજ મોડાસા જિલ્લો અરવલ્લી મુકામે યોજાઈ ગઈ આ સ્પર્ધામાં ભારત હાઇસ્કુલ ઉત્તરસંડા ની અંડર 19 ની ટીમ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે. ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ